એશિયાટીક ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા ભરતી...

::: પોસ્ટ :::
  • લેક્ચરર
  • એડમીન ઓફિસ સ્ટાફ
  • એકાઉન્ટ આસિસ્ટન્ટ
  • હોસ્ટેલ રેકટર
  • પ્યૂન
  • સ્વીપર
  • સિક્યુરિટી
  • ડ્રાઈવર
  • કોમ્પ્યુટર મેઇનટેનન્સ ઇન્ચાર્જ
  • જનરલ મેઇનટેનન્સ ઇન્ચાર્જ
છેલ્લી તા. : જાહેરાતના 4 દિવસમાં
જાહેરાત તા. : 29/11/2022 

📧📤 Email ID : asiaticcampushr@gmail.com