NHM (નેશનલ હેલ્થ મીશન) રાજકોટ દ્વારા ભરતી...
ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન
:: પોસ્ટ :: 👇👇
- મેડિકલ ઓફિસર
>>> લાયકાત : MBBS
>>> પગાર : 60,000/-
>>> ઉંમર : 62 વર્ષ
- ફાર્માસિસ્ટ
>>> લાયકાત : ડિપ્લોમા/ડિગ્રી ફાર્મસી
>>> પગાર : 13,000/-
>>> ઉંમર : 58 વર્ષ
- ANM/FHW
>>> લાયકાત : ANM કોર્ષ/ડિપ્લોમા નર્સિંગ પાસ
>>> પગાર : 12,500/-
>>> ઉંમર : 28 વર્ષ
- સ્ટાફ નર્સ
>>> લાયકાત : GNM કોર્ષ/ડિપ્લોમા નર્સિંગ પાસ
>>> પગાર : 13,000/-
>>> ઉંમર : 28 વર્ષ
<< ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ >>
- ફોટો/સહી
- લાયકાત પ્રમાણેની માર્કશીટ
- આધાર કાર્ડ
- LC
- જાતિનો દાખલો
- નોન-ક્રિમિલેયર સર્ટિ (OBC માટે)
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
<> <> ભરતી નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.
<> <> વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx