IOCL (ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન) દ્વારા ભરતી...
- ટ્રેડ એપ્રેન્ટિસ
- ટેક્નિશિયન એપ્રેન્ટિસ
કુલ જગ્યા : 465
>> ફોર્મ માટે અગત્યની તારીખ <<
ફોર્મ શરૂ તા. : 10/11/2022
ફોર્મ માટે છેલ્લી તા. : 30/11/2022
ઉંમર : 18 થી 24 વર્ષ
<< કેટેગરી પ્રમાણે જગ્યા >>
👇👇👇
<< જરૂરી ડોકયુમેન્ટ >>
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- LC
- જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
- લાયકાત પ્રમાણેની માર્કશીટ
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID