ઇન્ડિયા પોસ્ટ પેયમેન્ટસ બેન્ક (IPPB) દ્વારા ભરતી...

ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન

::: પોસ્ટ :::
  • આસિસ્ટન્ટ મેનેજર - 18
  • મેનેજર - 13
  • સિનિયર મેનેજર - 8
  • ચીફ મેનેજર - 2
કુલ જગ્યા : 41

<< વયમર્યાદા >>

આસિસ્ટન્ટ મેનેજર - 20 થી 30 વર્ષ
મેનેજર - 23 થી 45 વર્ષ
સિનિયર મેનેજર - 26 થી 35 વર્ષ
ચીફ મેનેજર - 29 થી 45 વર્ષ



<<< લાયકાત અને વધુ માહિતી >>>
👇👇👇






<< ફોર્મ માટે અગત્યની તારીખ >>
  • ફોર્મ શરૂ તા. : 04/11/2022
  • ફોર્મ માટે છેલ્લી તા. : 18/11/2022
  • ફી ભરવા માટે છેલ્લી તા. : 18/11/2022
👉 ભરતી ફુલ નોટીફીકેશન માટે : અહી ક્લિક કરો.

>> ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ <<
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • LC
  • લાયકાત મુજબની માર્કશીટ
  • જાતિનો દાખલો
  • મોબાઈલ નંબર
  • E - Mail ID
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

નોંધ : ફોર્મ ભરતા પહેલા ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન જુઓ...

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://ibpsonline.ibps.in/ippbitoct22/