SBI (સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા) દ્વારા સ્પેશિયલ કેડર ઓફિસર માટે ભરતી....

પોસ્ટ : સ્પેશિયલ કેડર ઓફિસર
  • મેનેજર (ક્રેડિટ એનાલિસ્ટ) - 55
  • મેનેજર (પ્રોજેક્ટ્સ-ડિજિટલ પેમેન્ટ્સ) - 5
  • મેનેજર (પ્રોડક્ટ્સ-ડિજિટલ પેમેન્ટ્સ/કાર્ડ્સ) - 2
  • મેનેજર (પ્રોડક્ટ્સ-ડિજિટલ પ્લેટફોર્મ) - 2
  • સર્કલ એડવાઇઝર (સેંટરલ આર્મડ પોલીસ ફોર્સ) - 1
કુલ જગ્યા : 65
  • ફોર્મ શરૂ તા. : 22/11/2022
  • ફોર્મ માટે છેલ્લી તા. : 12/12/2022
<< ચલણ >>

જનરલ /OBC/ EWS : Rs.750/-
SC/ST/વિકલાંગ : ચલણ નથી.

::: ભરતી ફુલ નોટિફિકેશન ::

મેનેજર (ક્રેડિટ એનાલિસ્ટ) : અહી ક્લિક કરો.
મેનેજર (પ્રોજેક્ટ્સ-ડિજિટલ પેમેન્ટ્સ) : અહી ક્લિક કરો.
મેનેજર (પ્રોડક્ટ્સ-ડિજિટલ પેમેન્ટ્સ/કાર્ડ્સ) : અહી ક્લિક કરો.
મેનેજર (પ્રોડક્ટ્સ-ડિજિટલ પ્લેટફોર્મ) : અહી ક્લિક કરો.
સર્કલ એડવાઇઝર (સેંટરલ આર્મડ પોલીસ ફોર્સ) : અહી ક્લિક કરો.

<< જરૂરી ડૉક્યુમેન્ટ >>
  • ફોટો/સહી
  • આધારકાર્ડ
  • જાતિનો દાખલો
  • લાયકાત પ્રમાણેની માર્કશીટ
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://sbi.co.in/web/careers/current-openings