SPIPA (સરદાર પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેટિવ) દ્વારા DV અંગે... 

પરીક્ષા : SPIPA UPSC સિવિલ સર્વિસેસ....

સ્પીપાની યુ.પી.એસ.સી. સીવીલ સર્વિસીઝ પરીક્ષા ૨૦૨૩ માટેના તાલીમવર્ગ ૨૦૨૨-૨૩ માટેની પ્રવેશ પરીક્ષા ૨૦૨૨ ના (પ્રથમ તબક્કાના કુલ ૩૦૦ ગુણ અને બીજા તબક્કાની નિબંધ કસોટીના કુલ ૧૦૦ ગુણ મળીને કુલ ૪૦૦ ગુણમાંથી) કુલ ૧,૩૦૭ ઉમેદવારોની મેરીટયાદી તા.૨૧-૧૦-૨૦૨૨ના રોજ સંસ્થાની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ.

યુ.પી.એસ.સી. સીવીલ સર્વિસીઝ પરીક્ષા ૨૦૨૩ માટેના તાલીમવર્ગ ૨૦૨૨-૨૩ માટેના ડોક્યુમેન્ટ વેરીફિકેશન, સેન્ટર એલોકેશન, ડિપોઝીટ ભરવા અંગેનો રજીસ્ટ્રેશન કેમ્પ તા.૧૩-૧૨-૨૦૨૨, મંગળવારથી કરવામાં આવશે. જેની વિગતવાર માહિતી માટે સ્પીપાની વેબસાઇટ જોતા રહેવું

>>> વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
>>> નોટિસ <<<
👇👇👇