ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગાંધીનગર દ્વારા ભરતી...

:: પોસ્ટ ::

  • મુખ્ય ઇજનેર
  • પગાર : 60,000/-
  • નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ)
  • પગાર : 30,000/-
  • સુરક્ષા અધિકારી
  • પગાર : 20,000/-
  • વહીવટી અધિકારી
  • પગાર : 20,000/- 
  • સેક્શન અધિકારી
  • પગાર : 20,000/-

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

::: ઇન્ટરવ્યુ તારીખ,સમય અને સ્થળ :::

તારીખ : 22/12/2022

સમય : 09:30 કલાકે સવારે 

સ્થળ : કમિટી રૂમ, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ બ્લોક, નં. 3 પ્રથમ માળ ડો. જીવરાજ મહેતા ભવન ગાંધીનગર.