મણિબા ગજેરા ઇન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગ અમરેલી દ્વારા ભરતી...

::: પોસ્ટ :::

  • પ્રિન્સિપલ કમ પ્રોફેસર
  • વાઇસ પ્રિન્સિપલ કમ પ્રોફેસર
  • પ્રોફેસર
  • અસોસિએટ પ્રોફેસર
  • આસિસ્ટન્ટ પ્રોફેસર
  • ટ્યૂટર
  • લાઇબ્રેરીયન
  • એડમિન્સ્ટ્રેટિવ સ્ટાફ

છેલ્લી તા. : જાહેરાતના 7 દિવસમાં

જાહેરાત તા. : 03/12/2022