યુનિવર્સલ સિક્યુરિટી સર્વિસીસ ભાવનગર દ્વારા ભરતી...

:: પોસ્ટ ::

👮‍♂️ સિક્યોરિટી ગાર્ડ
  • લાયકાત : 10 પાસ
  • કુલ જગ્યા : 75
  • ઉંમર : 18 થી 40 વર્ષ
ભરતી : ઓફલાઇન (રૂબરૂ)
 
રૂબરૂ મળવાનું સ્થળ : 35/A સુખ સાગર સોસાયટી, મારુતિ ઇમ્પેક્ષ સામે, વિજય રાજનગર, ભાવનગર.

સમય : સવારે 09:30 થી સાંજે 06:30 સુધી...