પશ્ચિમ રેલ્વે - ભાવનગર ડિવિઝન દ્વારા ટિકિટ બુકિંગ એજન્ટ માટે ભરતી...

:: પોસ્ટ ::

ટિકિટ બુકિંગ એજન્ટ

લાયકાત : 10 પાસ

ઉંમર : 18 વર્ષ પૂર્ણ થયેલ હોવા જોઈએ.

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન

છેલ્લી તા. : 20/01/2023 18:00 કલાક સુધી