પ્રાદેશિક કમિશનર નગરપાલિકા કચેરી વડોદરા દ્વારા ભરતી...

પોસ્ટ : ચીફ ઓફિસર

પગાર : 30,000/-

વયમર્યાદા : 62 વર્ષથી ઓછી હોવી જોઈએ

ભરતી :ઇન્ટરવ્યુ દ્વારા
  • ઇન્ટરવ્યુ તા. : 19/12/2022
  • ઇન્ટરવ્યુ સમય : સવારે 11:00 કલાકે
  • ઇન્ટરવ્યુ સ્થળ : પ્રાદેશિક કમિશનર નગરપાલિકા કચેરી, વડોદરા ઝોન, છઠ્ઠા માળે, વુડા ભવન, L & T સર્કલ પાસે, કારેલી બાગ વડોદરા.