જિલ્લા રોજગાર વિનિમય કચેરી ગાંધીનગર દ્વારા રોજગાર ભરતી મેળો...

અનુબંધમ પોર્ટલના માધ્યમથી આયોજિત રોજગાર ભરતીમેળો...

::: ભરતી તારીખ,સમય અને સ્થળ :::

તારીખ : 20/12/2022
સમય : 10:30 વાગે સવારે
સ્થળ : મહાસુખલાલની વાડી,ભારત પેટ્રોપ પંપ સામે, બરફની ફેક્ટરીની બાજુમાં, દહેગામ તા. દહેગામ

તારીખ : 27/12/2022
સમય : સમય : 10:30 વાગે સવારે
સ્થળ : નગરપાલિકા હોલ, તખતપૂરા રોડ, તિજોરી કચેરીની બાજુમાં, માણસા તા. માણસા જી. ગાંધીનગર.



<< અનુબંધમ પોર્ટલ પરની રજીસ્ટ્રેશન લીંક >>>
👇👇👇
www.anubandham.gujarat.gov.in