મદદનીશ નિયામક રોજગાર કચેરી અમદાવાદ દ્વારા ભરતી મેળો...

લાયકાત :  9 પાસ/10 પાસ/ITI પાસ/12 પાસ/ગ્રેજ્યુએટ/પોસ્ટ ગ્રેજ્યુએટ

<< ભરતી મેળાની તારીખ,સમય અને સ્થળ >>

તારીખ : 23/12/2022

સમય : સવારે 10:00 કલાકે

સ્થળ : ITI ચાંદખેડા, વ્રજ ટેના મેન્ટ, IOC રોડ ચાંદખેડા અમદાવાદ.