મહેસાણા જિલ્લા મધ્યાહન ભોજન યોજના હેઠળ ભરતી....
::: પોસ્ટ ::: 👇👇
- જિલ્લા પ્રોજેકટ કો - ઓર્ડિનેટર
- પગાર : 10,000/-
- તાલુકા MDA સુપરવાઇઝર
- પગાર : 15,000/-
>>> અરજી માટે છેલ્લી તા. : જાહેરાતના 10 દિવસમાં
>>> જાહેરાત તા. : 17/12/2022
અરજી ફોર્મ નાયબ કલેક્ટર, મ.ભો.યો. મહેસાણાની કચેરી, બહુમાણી ભવન, બ્લોક નં. - 3 બીજો માળ ખાતેથી મેળવી શકાશે...