વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત સલગ્ન બી.એડ કોલેજ દ્વારા ભરતી...
::: પોસ્ટ :::
- આચાર્ય
- આસિસ્ટન્ટ પ્રોફેસર
- ગ્રંથપાલ
- લેબ ટેક્નિશિયન
- ઓ.આ. કોમ્પ્યુટર ઓપરેટર
- જુનિયર ક્લાર્ક
- સ્ટોર કીપર/પટ્ટાવાળા
ફોર્મ : ઓફલાઇન
અરજી માટે છેલ્લી તા. : જાહેરાતના 15 દિવસમાં
જાહેરાત તા. : 13/12/2022
અરજી મોકલવાનું સ્થળ : પ્રતિ. આચાર્યશ્રી, સી.એન. પરમાર બી.એડ. કોલેજ કોલક - ઉદવાડા, શ્રી કોલક વિભાગ સાર્વજનિક કેળવણી મંડળ હાઈસ્કૂલ કેમ્પસ, તા. પારડી, જી. વલસાડ.