વેરાવળ દ્વારા ફિશરીઝ ગાર્ડ માટે ભરતી...
પોસ્ટ : ફિશરીઝ ગાર્ડ
પગાર : 9000/-
ઉંમર : 20 થી 58 વર્ષ
લાયકાત : 10 પાસ
અરજી માટે છેલ્લી તા. : જાહેરાતના 7 દિવસમાં
જાહેરાત તા. : 27/12/2022
અરજી સ્થળ : મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામક કચેરી, ફિશરીઝ કોલોની રાજેન્દ્ર ભુવન રોડ વેરાવળ જી. ગીર સોમનાથ.