ઔધ્યોગિક તાલીમ સંસ્થા વાગડોદ દ્વારા ભરતી...
પોસ્ટ : પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર
અરજી માટે છેલ્લી તા. : 31/12/2022
અરજી સ્થળ : આચાર્યશ્રીની કચેરી, ઔ.તા.સંસ્થા વાગડોદ તા. સરસ્વતી જી. પાટણ.
રૂબરૂ મુલાકાતની તા. : 03/01/2023, સવારે 11:00 કલાકે