ITI પાલનપુર દ્વારા ભરતી મેળો...

પોસ્ટ : ટ્રેઈની FTC

કુલ જગ્યા : 250 વધારે..

ઉંમર : 18 વર્ષ પૂર્ણ થયેલ હોવા જોઈએ..

પગાર : 12,850/-

  • ભરતી મેળાની તા. : 03/01/2023
  • સમય : સવારે 10:00 કલાકે
  • સ્થળ : ITI પાલનપુર 4થો માળ કોન્ફરન્સ હોલ