SSC (સ્ટાફ સિલેક્સન કમિશન) દ્વારા ભરતી....

પોસ્ટ : કમબાઈન્ડ હાયર સેકન્ડરી લેવલ (10+2) પરીક્ષા 2022

>>> ડેટા એન્ટ્રી ઓપરેટર
>>> લોઅર ડિવિઝનલ ક્લાર્ક (LDC)/જુનિયર સેક્રેટિરિયલ આસિસ્ટન્ટ (JSA)
>>> પોસ્ટલ આસિસ્ટન્ટ/સોર્ટિંગ આસિસ્ટન્ટ

કુલ જગ્યા : 4500

::: ફોર્મ ભરવા માટે જરૂરી ડોકયુમેન્ટ ::
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ
  • જો અગાઉ SSC માં ફોર્મ ભરેલ હોય તો તે ID અને પાસવર્ડ
ઉંમર : 18 થી 27 વર્ષ (ઉમેદવારનો જન્મ 02-01-1995 ની 01-01-2004 વચ્ચે હોવો જોઈએ)




<<< ઉંમરમાં છૂટછાટ >>>
👇👇👇
લાયકાત : 12 પાસ

::: ફોર્મ માટે અગત્યની તારીખો :::
  • ફોર્મ શરૂ તા. : 06/12/2022
  • ફોર્મ માટે છેલ્લી તા. : 04/01/2023
  • ઓનલાઈન ફી પેમેન્ટ માટે છેલ્લી તા. : 05/01/2022
  • ફોર્મમાં જો કોઈ સુધારા હોય તો તા. : 09/01/2023 થી 10/01/2023 (23:00) સુધી કરી શકાશે..
  • Tier-I (Computer Based Examination) પરીક્ષા : Feb-Mar, 2023
  • Tier-II (Computer Based Examination) પરીક્ષા : બાદમાં જાણ કરવામાં આવશે.
:: નોંઘ ::

  • જો રજીસ્ટ્રેશન કરેલ હોય અને ID અથવા પાસવર્ડ ભુલાઈ ગયો હોય તો ફરગેટ પાસવર્ડની મદદથી ફરી મળી શકશે.
  • ફોટો જાહેરાત પ્રસિદ્ધ થયાના 3 મહિનાથી વધારે જૂનો ન હોવો જોઈએ
  • ફોટોની નીચે ફોટો જે તારીખે પડાવેલ છે તે તારીખ લખવાની રહેશે
  • ફોટો કેપ (ટોપી) , અને ચશ્મા વગરનો હોવો જોઈએ.
<> <> ભરતી નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

<> <> વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
⇓⇓⇓
રજીસ્ટ્રેશન માટે
👇👇👇
https://ssc.nic.in/Registration/Home
લૉગિન માટે
👇👇👇
https://ssc.nic.in/





નીચે આપેલા બટન પર ક્લિક કરી તમે આ જાહેરતને ડાઇરેક્ટ ફેસબૂક, વોટ્સપ્પ કે ટેલિગ્રામ પર મોકલી શકશો.
⟱      ⟱      ⟱       ⟱