નવોદય વિદ્યાલય ધો-6 (VI) પ્રવેશ પરીક્ષા રિઝલ્ટ જાહેર....
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
******************************************************************************
નવોદય વિદ્યાલય ધો-6 (VI) પ્રવેશ પરીક્ષા હોલ ટિકિટ શરૂ...
નવોદય વિદ્યાલય ધો-6 (VI) પ્રવેશ પરીક્ષા હોલ ટિકિટ શરૂ...
નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.
👇👇👇
https://cbseitms.rcil.gov.in/nvs/AdminCard/AdminCard
નવોદય વિદ્યાલય ધો-6 (VI) એડમિશન ફોર્મ શરૂ...
નવોદય વિદ્યાલય મા ધોરણ 6 મા પ્રવેશ માટેના ફોર્મ ભરાવાનુ ચાલુ થઈ ગયેલ છે.
નવોદય વિદ્યાલય મા ધોરણ 6 થી 12 સુધી ભણવા રહેવાનુ ફ્રી હોય છે.
ધોરણ - 6 પરીક્ષા ફોર્મ તારીખમાં વધારો કરેલ છે...
છેલ્લી તા. : 15/02/2023
નવોદય વિધ્યા સમિતિ
::: ફોર્મ માટે અગત્યની તારીખ :::
- ફોર્મ શરૂ તા. : 02/01/2023
- ફોર્મ માટે નવી વધારેલ છેલ્લી તા. : 15/02/2023
- કરેક્શન (સુધારો) માટે તા. : 16, 17 ફેબ્રુઆરી 2023
- પરીક્ષા તા. : 29/04/2023
નવોદય વિદ્યાલય મા ધોરણ 6 થી 12 સુધી ભણવા રહેવાનુ ફ્રી હોય છે.
ફોર્મ ભરવા માટે બાળકની જન્મ તારીખ : 01/05/2011 થી 30/04/2013 વચ્ચે ની હોવી જોઈએ.
ફોર્મ ભરવા માટે જરૂરી વિગત
ફોર્મ ભરવા માટે જરૂરી વિગત
- બાળકનો ફોટો સહી
- ધો. 3 અને 4 અને 5 ની વિગત
- આધાર કાર્ડ (બાળકનું)
- વાલીની સહી
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
<< પરીક્ષા અભ્યાસ ક્રમ >>
👇👇👇
નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.
👇👇👇
https://cbseitms.rcil.gov.in/nvs?AspxAutoDetectCookieSupport=1
(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)