સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ દ્વારા એક્સટર્નલ પરીક્ષા ફોર્મ...

ફ્રેશ તથા રીપીટર બાહ્ય પરીક્ષાના ફોર્મ ભરવા બાબતે........

::: કોર્સ :::
  • BA/B.Com સેમ - 6
  • MA /M.Com સેમ - 4
ફોર્મ શરૂ તા. : 02/01/2023
ફોર્મ માટે છેલ્લી તા. : 20/01/2023

<< ફી પ્રોસેસ >>

BA/B.Com : 485/- રેગ્યુલર ફી
MA /M.Com : 850/- રેગ્યુલર ફી




**** વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://external.saurashtrauniversity.co.in/index.aspx