::: પોસ્ટ :::
પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર
પગાર : 13,500/-
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન
અરજી છેલ્લી તા. : 02/02/2023
**** રૂબરૂ મુલાકાતની તા. : 09/02/2023
**** રૂબરૂ મુલાકાતનો સમય : સવારે 11:30 કલાકે
**** રૂબરૂ મુલાકાતનું સ્થળ : આચાર્યશ્રીની કચેરી, ઔધ્યોગિક તાલીમ સંસ્થા નવસારી (મ), જિલ્લા સેવા સદનની પાછળ, કાલિયાવાડી, ગ્રીન રોડ, નવસારી.