જનરલ હોસ્પિટલ વ્યારા (જી. તાપી) દ્વારા ભરતી...

>> પોસ્ટઅને પગાર <<
  • બાયોમેડિકલ ઇજનેર : 22,500/-
  • ઓક્સિજન ઓપરેટર : 17,718/-
ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન
  • ફોર્મ શરૂ તા. : 28/01/2023
  • ફોર્મ માટે છેલ્લી તા. : 03/02/2023



<> <> વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

::: ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ :::
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો
  • લાયકાત પ્રમાણેની માર્કશીટ
  • મોબાઈલ નંબર
  • ઇ - મેઈલ ID
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx