મદદનીશ નિયામક રોજગાર કચેરી અમદાવાદ દ્વારા ભરતી મેળો...

લાયકાત : 9 પાસ/10 પાસ/ITI પાસ/12 પાસ/ગ્રેજ્યુએટ/પોસ્ટ ગ્રેજ્યુએટ

<< ભરતી મેળાની તારીખ,સમય અને સ્થળ >>

તારીખ : 21/01/2023

સમય : સવારે 10:00 કલાકે

સ્થળ : નરોડા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન હોલ, નરોડા GIDC ફેઝ - 1 નરોડા અમદાવાદ.