પ્રાદેશિક કમિશનરશ્રી નગરપાલિકા ની કચેરી ગાંધીનગર દ્વારા ભરતી...

પોસ્ટ : લીગલ ઓફિસર

પગાર : 60,000/-

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

<< ઇન્ટરવ્યુ તારીખ,સમય અને સ્થળ >>

તારીખ : 10/01/2023

સમય : બપોરે 03:00 કલાકે

સ્થળ : પ્રાદેશિક કમિશનરશ્રી નગરપાલિકાઓ ગાંધીનગર ઝોનની કચેરી, બ્લોક નં. 9 ભોયતળિયું, ઉધ્યોગભવન , સેક્ટર - 11 ગાંધીનગર.