સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) તાપી દ્વારા ભરતી...

>>> પોસ્ટ <<<

  • IEC/ઇક્વિટી સોશિયલ એન્ડ બિહેવિયરલ ચેન્જ કોમ્યુનિકેશન કન્સલટન્ટ
  • ઇજનેર સુપરવાઇઝર
  • એકાઉન્ટ આસિસ્ટન્ટ

અરજી છેલ્લી તા. : 02/02/2023

અરજી સરનામું : જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તાપી, બ્લોક નં. 14 પ્રથમ માળ, જિલ્લા સેવાસદન પાનવાડી, વ્યારા - 394650.