ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી બોટાદ દ્વારા ભરતી...
::: પોસ્ટ :::
- ફિમેલ હેલ્થ વર્કર
- RBSK ફાર્માસીસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ
- સ્ટાફ નર્સ
- પ્રોગ્રામ એસોસિએટ
- પ્રોગ્રામ આસિસ્ટન્ટ
- જિલ્લા ફાઈનાન્સ આસિસ્ટન્ટ
- કૉમ્યુનિટી હેલ્થ ઓફિસર
ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન
- ફોર્મ શરૂ તા. : 06/01/2023
- ફોર્મ છેલ્લી તા. : 20/01/2023
<< ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ >>
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- સ્કૂલ લિવિંગ (LC)
- જાતિનો દાખલો
- લાયકાત મુજબી માર્કશીટ
- મોબાઈલ નંબર
- ઇ - મેઇલ ID
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx