સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ડુપ્લિકેટ માર્કશીટ ઓનલાઈન ફોર્મ...
- ડુપ્લીકેટ માર્કસીટ માટેની ફી રૂ|- ૧૦૦/- નિયત કરવામાં આવેલ છે
- ( ONLINE PAYMENT GATEWAY ) માધ્યમથી ફી ભરવાની રહેશે.
- નીચે દર્શાવેલ વેબ સાઈટ પરથી ઓનલાઈન ફોર્મ / આવેદનપત્ર forms.saurashtrauniversity.edu પરથી ભરી શકાશે.
- વિદ્યાર્થીએ ડુપ્લીકેટનાં ફોર્મમાં સીટ નંબર પરીક્ષાનું વર્ષ અને કોલેજનું નામ દર્શાવવાનું રહેશે.
- વિદ્યાર્થી ડુપ્લીકેટ માર્કસીટ રૂબરૂ કે પોસ્ટ દ્વારા મેળવવા માંગે છે તે તેમાં સિલેક્ટ કરવું.
- જે વિદ્યાર્થીને ડુપ્લીકેટ માર્કશીટ કઢાવવાનીહોય તેમણે જયારે લેવા આવે ત્યારે ફોટો - ID તથા સરનામાં વાળું સરકારી કોઈપણ કાર્ડની નકલ આપવાની રહેશે.
- વિદ્યાર્થીની બદલે અન્ય કોઈ લેવા આવે તો વિદ્યાર્થી દ્વારા લેવા આવે છે તેમના નામનો ઓથોરીટી લેટર, લેવા આવનારનું ફોટો -ID તથા સરનામાં વાળું સરકારી કોઈપણ કાર્ડની નકલ આપવાની રહેશે.
- આધાર કાર્ડ
- ફોટો/સહી
- માર્કશીટ
- મોબાઈલ નંબર
- ઇ - મેઈલ ID
>>> વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
>>> વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://forms.saurashtrauniversity.edu/rulesduplicatemarksheet