NHM (નેશનલ હેલ્થ મિશન) ભાવનગર દ્વારા ભરતી...

::: પોસ્ટ :::

  • પીડિયાટ્રિશિયન
  • મેડિકલ ઓફિસર
  • સ્ટાફ નર્સ
  • ફિઝિયોથેરાપીસ્ટ
  • ઓડિયોલોજિસ્ટ અને સ્પીચ
  • ઓપ્ટોમેટ્રિસ્ટ
  • લેબ ટેક્નિશિયયન
  • ડેન્ટલ ટેકનિશયન
  • ડેટા એન્ટ્રી ઓપરેટર

ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન

  • ફોર્મ શરૂ થયાની તા. : 25/01/2023
  • ફોર્મ માટે છેલ્લી તા. : 08/02/2023

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

<< ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ >>
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • LC
  • લાયકાત પ્રમાણેની માર્કશીટ
  • જાતિનો દાખલો
  • મોબાઈલ નંબર
  • ઇ - મેઈલ ID
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx