નેશનલ હેલ્થ મિશન માણસા દ્વારા ભરતી...
:: પોસ્ટ ::
- બાયોમેડિકલ એન્જિનિયર
- ઓક્સિજન ઓપરેટર
ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન
>> પગાર <<
- બાયોમેડિકલ એન્જિનિયર : 22,500/-
- ઓક્સિજન ઓપરેટર : 17,718/-
- ફોર્મ શરૂ થયાની તા. : 11/02/2023
- ફોર્મ માટે છેલ્લી તા. : 18/02/2023
- ઇન્ટરવ્યુ તા. : 20/02/2023
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx