આમોદ નગરપાલિકા દ્વારા ભરતી...

:: પોસ્ટ ::
  • સર્વેયર
  • કોમ્પુટર ઓપરેટર
લાયકાત : ITI પાસ

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

>> ઇન્ટરવ્યુ તારીખ, સમય અને સ્થળ <<
  • ઇન્ટરવ્યુ તા. : 21/02/2023 મંગળવાર
  • ઇન્ટરવ્યુ સમય : 02:00 કલાકે
  • ઇન્ટરવ્યુ સ્થળ : આમોદ નગરપાલિકા કચેરી આમોદ.