જિલ્લા - ગ્રામ વિકાસ એજન્સી ખેડા - નડીયાદ દ્વારા ભરતી...

:: પોસ્ટ ::

  • ટેકનિકલ હાઇજીન એન્ડ સેનીટેશન કન્સલ્ટન્ટ
  • લીકવીડ વેસ્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ
  • ઇજનેર સુપરવાઇઝર
  • ડેટા એન્ટ્રી ઓપરેટર

વયમર્યાદા : 21 થી 35 વર્ષ

  • અરજી છેલ્લી તા. : 15/02/2023
  • અરજી સ્થળ : નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, બી - વિંગ, નવી જિલ્લા પંચાયત, કલેક્ટર કચેરીની બાજુમાં, નડીઆદ - 387002.