પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી વડોદરા દ્વારા ભરતી...

પોસ્ટ : ચીફ ઓફિસર

પગાર : 30,000/- / 40,000/-

વયમર્યાદા : 62 વર્ષથી ઓછી હોવી જોઈએ

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

  • ઇન્ટરવ્યુ તા. : 27/02/2023
  • ઇન્ટરવ્યુ સમય : સવારે 10:00 કલાકે
  • ઇન્ટરવ્યુ સ્થળ : પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી, વડોદરા ઝોન, છઠ્ઠા માળે, વુડા ભવન, L & T સર્કલ પાસે, કારેલી બાગ વડોદરા.