ભાવનગર મહાનગર પાલિકા દ્વારા ભરતી...
:: પોસ્ટ ::- હેડ ક્લાર્ક/ઈન્સ્પેકટર/કૉમ્યુનિટી ઓર્ગોનાઇઝર
- હાર્ડવેર એન્ડ નેટવર્કિંગ એન્જીનીયર
- સ્ટેશન ફાયર ઓફિસર
- આસિસ્ટન્ટ હાર્ડવેર એન્ડ નેટવર્કિંગ એન્જીનીયર
- સેનેટરી સબ ઇન્સ્પેકટર
- જુનિયર ક્લાર્ક
- આસીસ્ટન્ટ પ્રોગ્રામર એન્ડ સિસ્ટમ એનાલિસ્ટ
- ફાયરમેન
- સીનીયર ફાયરમેન
- જુનીયર ક્લાર્ક કમ જુનીયર સિક્યુરિટી આસીસ્ટન્ટ
- જુનીયર ઓપરેટર
- ટેકનીકલ આસીસ્ટન્ટ (સીવીલ)
- તબીબી અધિકારી
- ગાયનેકોલોજીસ્ટ
- પીડીયાટ્રીશ્યન
- સ્ટાફ નર્સ
- ફાર્માસિસ્ટ
- લેબોરેટરી ટેક્નિશિયન
- ફિમેલ હેલ્થ વર્કર
- મલ્ટી પર્પઝ (પુરુષ)
કુલ જગ્યા : 149
પોસ્ટના નામ પર ક્લિક કરવાથી ભરતી અંગેની તમામ માહિતી ઓપન થશે...
ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન
- ફોર્મ શરૂ થયાની તારીખ : 01/02/2023
- ફોર્મ માટે છેલ્લી તા. : 26/02/2023
- ફી માટે છેલ્લી તા. : 28/02/2023
:: ચલણ ::
જનરલ માટે : 500/-
અન્ય માટે : 250/-
(ઉમેદવારે નિયત થયેલ ફી તા.૨૩/૦૩/૨૦૨૩, ૧૫-૦૦ કલાક સુધીમાં પોસ્ટ ઓફિસમાં ભરપાઇ કરવાની રહેશે. ફી વગરની અરજીઓની આપોઆપ ના- મંજુર ગણવામાં આવશે.)- ફોટો/સહી
- આધાર કાર્ડ
- LC
- લાયકાત પ્રમાણેની માર્કશીટ
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
- ઓજસ વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો રજીસ્ટ્રેશન નંબર
<<< વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://ojas.gujarat.gov.in/ojas3/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d