ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ભરતી...
>> પોસ્ટ <<
- મેડિકલ ઓફિસર
- સ્ટાફ નર્સ
- મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન (અરજી દ્વારા)
અરજી છેલ્લી તા. : જાહેરાતના 7 દિવસમાં
જાહેરાત તા. : 22/02/2023
અરજી મોકલવાનું સ્થળ : 👇👇
ધી અર્બન હેલ્થ સોસાયટી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય ભવન, ફાયર સ્ટેશનની પાછળ સેક્ટર - 17 ગાંધીનગર મહાનગરપાલિકા, ગાંધીનગર.