સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી રદ કરવા અંગે...
<< રદ અંગેની નોટિસ >>
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
ઇન્ટરવ્યુ તારીખ : 21/02/2023
ઇન્ટરવ્યુ સમય : 10:00 Am
ઇન્ટરવ્યુ સ્થળ : ન્યુ સ્ટેન્ડિંગ કમિટી રૂમ, ત્રીજો માળ, ન્યુ એનેક્ષ બિલ્ડીંગ, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, મુગલીસરા સુરત.
>> પોસ્ટ <<
- પ્રોફેસર
- આસિસ્ટન્ટ પ્રોફેસર
- અસોસિએટ પ્રોફેસર