પોસ્ટ : ઓફિસ ઇન્ચાર્જ (સુપ્રિન્ટેન્ડેન્ટ)
લાયકાત : ગ્રેજ્યુએટ
ભરતી : ઓફલાઇન
અરજી માટે છેલ્લી તા. : જાહેરાતના 10 દિવસમાં
જાહેરાત તા. : 11/02/2023
અરજી સ્થળ : જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી ની કચેરી, ભોયતળિયે જિલ્લા સેવા સદન ભાગ 2, ગાયત્રી નગર સામે ભરુચ - 392001