નેશનલ હેલ્થ મિશન સિધ્ધપુર દ્વારા ભરતી...
:: પોસ્ટ ::
- બાયોમેડિકલ એન્જિનિયર
- ઓક્સિજન ઓપરેટર
ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન
>> પગાર <<
- બાયોમેડિકલ એન્જિનિયર : 22,500/-
- ઓક્સિજન ઓપરેટર : 17,718/-
- ફોર્મ શરૂ થયાની તા. : 03/02/2023
- ફોર્મ માટે છેલ્લી તા. : 10/02/2023
- ઇન્ટરવ્યુ તા. : 13/02/2023
<> <> વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
::: ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ :::- ફોટો/સહી
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો
- લાયકાત પ્રમાણેની માર્કશીટ
- મોબાઈલ નંબર
- ઇ - મેઈલ ID
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx