પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી સુરત દ્વારા ભરતી...

::: પોસ્ટ :::

  • પ્રોજેકટ ઇજનેર
  • મ્યુનિસિપલ ઇજનેર

::: લાયકાત અને પગાર :::

1. પ્રોજેકટ ઇજનેર

>>>> લાયકાત : ડિપ્લોમા ઇન સિવિલ/B.E. સિવિલ

>>>> પગાર : 50,000/-

2. મ્યુનિસિપલ ઇજનેર

>>>> લાયકાત : B.E. સિવિલ

>>>> પગાર : 30,000/-

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા


>>>> ઇન્ટરવ્યુ તા. : 06/03/2023ના રોજ સોમવારે

>>>> ઇન્ટરવ્યુ સમય : સવારે 12:00 વાગ્યાથી

>>>> ઇન્ટરવ્યુ સ્થળ : પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી, સુડા ભવન ચોથા માળે, આગમ આર્કેડની સામે વેસું - આભવા રોડ વેસુ સુરત.