નહેરુ યુવા કેન્દ્ર ભાવનગર દ્વારા ભરતી...

પોસ્ટ : રાષ્ટ્રીય યુવા સ્વયંસેવક

છેલ્લી તા. : 09/03/2023

ઉંમર : 18 થી 29 વર્ષ

વેતન દર મહિને Rs. 5000/- ચૂકવવામાં આવશે...

લાયકાત : 10 પાસ

અરજદાર જે તાલુકા માટે અરજી કરે તે જ તાલુકાનાં વતની હોવા જોઈએ...


👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.