નવસારી જિલ્લા મધ્યાહન ભોજન યોજના હેઠળ ભરતી....

:: પોસ્ટ ::  👇👇
  • જિલ્લા પ્રોજેકટ કો - ઓર્ડિનેટર
  • પગાર : 10,000/-
  • તાલુકા MDA સુપરવાઇઝર
  • પગાર : 15,000/-
અરજી તા. : 27/02/2023 થી 13/03/2023 18:00 કલાક સુધી

અરજી ફોર્મ નાયબ કલેક્ટરશ્રી , મ.ભો.યો. જિલ્લા સેવા સદન ત્રીજો માળે કાલિયાવાડી નવસારી ખાતેથી મેળવી શકાશે...

<< લાયકાત અને અન્ય વિગત >>
👇👇👇

*** ભરતી નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.