તાલુકા પંચાયત કપરાડા સંચાલિત આશ્રમ શાળામાં ભરતી...
પોસ્ટ : વિધ્યાસહાયક
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન (અરજી દ્વારા)
અરજી માટે છેલ્લી તા. : જાહેરાતના 14 દિવસમાં
જાહેરાત તા. : 24/02/2023
અરજી સ્થળ : તાલુકા પંચાયત કચેરી, કપરાડા તા. કપરાડા જી. વલસાડ