GVK (EMRI) ઈમરજન્સી 108 દ્વારા ભરતી....

>> પોસ્ટ <<
  • એક્ઝિક્યુટિવ
  • ઓફિસર
  • ફ્લિટ એક્ઝિક્યુટિવ
  • પ્રોજેકટ કો - ઓર્ડિનેટર
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

ઇન્ટરવ્યુ તા. : 23/02/2023

ઇન્ટરવ્યુ સ્થળ : EMRI ગ્રીન હેલ્થ સર્વિસ નરોડા કાથવડા રોડ, નવા નરોડા અમદાવાદ.