ITBP (ઇન્ડો તિબેટન બોર્ડર પોલીસ ફોર્સ) દ્વારા ભરતી....
::: પોસ્ટ :::
- સુપર સ્પેશિયાલિસ્ટ મેડિકલ ઓફિસર્સ
- સ્પેશિયાલિસ્ટ મેડિકલ ઓફિસર્સ
- મેડિકલ ઓફિસર્સ
કુલ જગ્યા : 297
ફોર્મ શરૂ થયાની તા. : 15/02/2023
ફોર્મ છેલ્લી તા. : 16/03/2023
>> ચલણ <<
- જનરલ/EWS/OBC માટે : 400/-
- SC/ST/એક સર્વિસ મેન/સ્ત્રી માટે : ચલણ નથી
👉 ભરતી નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.
લાયકાત અને વધુ માહિતી માટે નોટિફિકેશન જુઓ...
<> <> વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
રજીસ્ટ્રેશન માટે
https://recruitment.itbpolice.nic.in/registrations/applicant-signup
લૉગિન માટે
https://recruitment.itbpolice.nic.in/applicant-profile-details/applicant-login