ITBP (ઇન્ડો તિબેટન બોર્ડર પોલીસ ફોર્સ) દ્વારા ભરતી....

ફોર્મ માટે નવી વધારેલ છેલ્લી તારીખ : 31/03/2023
👇👇👇


પોસ્ટ : કોન્સટેબલ/જનરલ ડ્યુટી
(સ્પોર્ટસ ક્વોટા)

કુલ જગ્યા : 71
>>> પુરુષ : 45
>>> સ્ત્રી : 26

પગાર : 21,700/-
  • ફોર્મ શરૂ તારીખ : 20/01/2023 01:00 વાગે થી...
  • ફોર્મ છેલ્લી તારીખ : 21/03/2023 11:59 Pm સુધી...


<< ચલણ >>
  • જનરલ/EWS/OBC માટે : 100/-
  • SC/ST/સ્ત્રી માટે : ચલણ નથી
<> <> ભરતી નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

કોલ લેટર માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://recruitment.itbpolice.nic.in/