AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્વારા ભરતી...

:: પોસ્ટ ::  👇👇
  • 1. મેડિકલ ઓફિસર
  • લાયકાત : MBBS
  • ઉંમર : 62 વર્ષ
  • 2. સ્ટાફ નર્સ
  • લાયકાત : B.Sc નર્સિંગ/GNM
  • ઉંમર : 45 વર્ષ
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

રજીસ્ટ્રેશન સમય : સવારે 09:00 થી 10:00
ઇન્ટરવ્યુ સમય : સવારે 10:30

ઇન્ટરવ્યુ સ્થળ :
આરોગ્ય અધિકારીશ્રીની ઓફિસ, પ્રથમ માળ, આરોગ્ય ભવન જૂનું ટી.બી. હોસ્પિટલ બસ સ્ટેન્ડની સામે, ગીતા મંદિર રોડ, આસ્ટોડિયા દરવાજા પાસે - અમદાવાદ.


**** નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.