સંદેશ ન્યુઝ અમદાવાદ દ્વારા ભરતી...

>> પોસ્ટ <<

  • પ્રિંટિંગ/મેઇન્ટેનન્સ હેલ્પર
  • લાયકાત : 8 પાસ
  • ઇલેક્ટ્રિકલ એન્જિનિયર
  • લાયકાત : ITI પાસ/ડિપ્લોમા

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

  • ઇન્ટરવ્યુ તારીખ : 13/03/2023
  • ઇન્ટરવ્યુ સમય : બપોરે 2:30 થી 4:30 વાગ્યા સુધી
  • ઇન્ટરવ્યુ સ્થળ : સંદેશ ભવન, લાડ સોસાયટી રોડ, બોડકદેવ, વસ્ત્રાપુર અમદાવાદ - 54