જનરલ હોસ્પિટલ ભરુચ દ્વારા ભરતી...
:: પોસ્ટ ::
- એકાઉન્ટ (RKS)
- સ્ટાફ નર્સ
- સાયક્રેટ્રીક સોસીયલ વર્કર
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
ઉંમર : 40 વર્ષ
<< ઇન્ટરવ્યુ તારીખ,સમય અને સ્થળ >>
તારીખ : 21/03/2032
રજીસ્ટ્રેશન સમય : સવારે 10:00 કલાક થી 11:30 કલાક સુધી...
સ્થળ : રૂમ. નં. 37, સી.ડી.એમ.ઓ. ઓફિસ, જનરલ હોસ્પિટલ ભરુચ.