સંદેશ ન્યૂઝ દ્વારા ડોર-ટુ-ડોર એક્સિક્યુટિવ વડોદરા દ્વારા ભરતી...


પોસ્ટ : ડોર-ટુ-ડોર એક્સિક્યુટિવ

લાયકાત : 10 પાસ

રૂબરૂ સંપર્ક કરવો...

તારીખ : 14,15 અને 16 માર્ચ 2023

સમય : સવારે 11 થી 5

સ્થળ : સંદેશ ભવન, ત્રીજો માળ રાત્રિ બજાર સામે, L & T સર્કલ, કારેલી બાગ વડોદરા.