જિલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકા દ્વારા ભરતી...
પોસ્ટ : યોગ ઇન્સટ્રકટર
લાયકાત : સરકાર માન્ય સંસ્થા/યુનિવર્સિટી અથવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા યોગ વિષય સાથે પ્રાપ્ત કરેલ સર્ટિફિકેટ/ડિપ્લોમા/ડિગ્રી અથવા અન્ય સંલગ્ન કોર્સ પૈકી કોઈપણ એક માન્ય લાયકાત ધરાવતા હોવા જોઈએ.ઉંમર : 19 થી 45 વર્ષ
>> પગાર <<
પુરુષ માટે :- 8000/-
ફિમેલ માટે :- 5000/-
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
>> ઇન્ટરવ્યુ તારીખ,સમય અને સ્થળ <<
તારીખ : 10/03/2023 શુક્રવાર
સમય : 15:30 કલાકે
સ્થળ : વિડિઓ કોનફરન્સ રૂમ, પ્રથમ માળ,જિલ્લા પંચાયત–દેવભૂમિ દ્વારકા મુ.ખંભાળીયા-૩૬૧૩૦૫.